Query Document Upload
Enter Advertisement No :
Confirmation Number :
Birth Date :
(dd/mm/yyyy)
Document Upload કરવા માટેની અગત્યની સુચનાઓ :
૧. ઉમેદવારને ઈ-મેલથી મળેલ ક્વેરી માટેની લીંક પર ક્લિક કરીને પોતાનો જાહેરાત ક્રમાંક, કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખીને OK બટન પર ક્લિક કરવુ.
૨. ત્યારબાદ સંબંધિત ડોક્યુમેન્ટ PDF, JPEG, JPG અથવા PNG ફોર્મેટમાં અપલોડ કરવાના હોય છે. ઉમેદવાર ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તેનો પ્રિવ્યુ પણ જોઈ શકે.
૩. ઉમેદવાર પ્રમાણપત્રો/દસ્તાવેજ એકથી વધારે વખત અપલોડ તેમજ રિપ્લેસ કરી શકે છે. ત્યારબાદ ઉમેદવારને આ પ્રમાણપત્રો/દસ્તાવેજ આયોગને સબમીટ કરવા માટે સબમીટ બટન પર ક્લિક કરવાનું રહે છે.
૪. સબમિટ કર્યાબાદ પ્રમાણપત્રો/દસ્તાવેજ અપલોડ થયાની રસીદ જનરેટ થાય છે તેમજ સ્ક્રીન ઉપર પણ દેખાય છે. ઉમેદવારોએ પ્રમાણપત્રો/દસ્તાવેજ અપલોડ કરી સબમીટ કર્યાની રસીદની PDF અચૂક પણે ડાઉનલોડ કરી લેવાની રહેશે. એક વખત પ્રમાણપત્રો/દસ્તાવેજ સબમીટ કર્યા બાદ ઉમેદવાર કોઈ પણ પ્રમાણપત્રો/દસ્તાવેજ અપલોડ કે રિપ્લેસ કરી શકાશે નહી.
(૫) In Case of Any Issue , You are Requested to Contact :
ps2sec-gpsc-ahd@gujarat.gov.in
OR
+91 79 232 58980